Trending Video : ના ડ્રાઇવર, ના ટેન્શન! બળદગાડા પર આરામથી સૂતો શખ્સ, લોકો બોલ્યા ‘ટેસ્લાને ટક્કર આપે એવો દેશી ઓટોપાયલટ’!
રસ્તા પર બળદગાડું ચાલી રહ્યું છે અને તેના પર સવાર એક વ્યક્તિ આરામથી સૂતો જોવા મળી રહ્યા છે. આ દૃશ્ય જોઈને લોકો તેને મજાકમાં ‘દેશી ટેસ્લા’ કહી રહ્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.