Trending Video: ઓટો ડ્રાઈવરની ગુંડાગીરી સામે બે છોકરીઓએ બતાવ્યો ‘પાવર’, રસ્તા વચ્ચે થયેલી બબાલ જોઈને લોકો સ્તબ્ધ
રિક્ષા ભાડું અને રાઈડ કેન્સલ કરવા જેવી બાબતે 2 છોકરી અને ઓટો ચાલક વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થવાનો એક વીડિયો વાયરલ થયો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.