Trending Video : ‘પાપા કી પરી’નો દિવાળી સ્ટંટ પડ્યો ભારે! હાથમાં જ ફૂટ્યો રોકેટ, વીડિયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક યુવતી ઘરની બહાર રોકેટ ફોડવાની તૈયારી કરતી જોવા મળે છે. પરંતુ તેનો આ સ્ટંટ એવી રીતે ઊંધો પડ્યો કે રોકેટ સીધો તેની તરફ આવી ગયો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.