Trending Video : ટ્રેનના AC કોચમાં ખૂલી પાનની દુકાન! લોઅર બર્થ પર બેસીને એકસાથે 20થી 25 પાન બનાવતા વેન્ડરનો વીડિયો વાયરલ
ટ્રેનના 3AC કોચમાં નીચેની બર્થ પર બેસીને પાન બનાવતા એક વેન્ડરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મુસાફરના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ એકસાથે 20થી 25 પાન તૈયાર કરી રહ્યો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.