Vastu Tips for Windows : શું તમારા ઘરની બારીઓ હંમેશાં બંધ રહે છે? વાસ્તુ અનુસાર આજે જ બદલો આ આદત!
વાસ્તુશાસ્ત્રમાં ઘરની બારીઓની રચના અને ગોઠવણીને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. બારીઓ સાથે જોડાયેલા કેટલાક વાસ્તુ નિયમોનું પાલન ન કરવામાં આવે તો ઘરના વાતાવરણ પર નકારાત્મક અસર થવાની માન્યતા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.