Viral Video : ચાલતી ટ્રેનમાં ચઢવા જતાં યુવકનો પગ લપસ્યો! દેવદૂત બની કોન્સ્ટેબલે બચાવ્યો જીવ
એક ક્ષણની બેદરકારી અને ચાલતી ટ્રેનમાં ચઢવું એક મુસાફરને જીવને જોખમમાં મૂકી દે છે, પરંતુ એક સતર્ક પોલીસ અધિકારીની ત્વરિત કાર્યવાહીએ તેને મોતને મુખમાંથી પાછો ખેંચી લીધો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.