Viral Video: કન્ટેનર પડ્યું, પણ SUVને માત્ર થોડુ જ નુકસાન, ડ્રાઇવર બચી ગયો! Tata Sierraનો વીડિયો ચર્ચામાં
Tata Sierra SUV પર ભારે કન્ટેનર પડવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. વીડિયોમાં SUVને નુકસાન થયેલું દેખાય છે, જ્યારે તેનો માલિક સુરક્ષિત બહાર ઊભેલો જોવા મળે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.