Weather : બંગાળની ખાડીમાં સર્જાશે શક્તિશાળી વાવાઝોડું, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Weather Update:બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર એરિયા વાવાઝોડામાં ફેરવાય તેવી સંપૂર્ણ શક્યતા છે. આ વાવાઝોડું 28 ઓક્ટોબરની સવારે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા નજીક પહોંચી શકે છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.