યમુના એક્સપ્રેસ વે પર એક ચાલતી એસી સ્લીપર બસમાં આગ લાગી, 9 લોકોના મોત, જીવ બચાવવા મુસાફરો બારીમાંથી કૂદ્યા
Yamuna Expressway AC sleeper bus fire: ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસ વે પર બુધવારે રાત્રે એક મોટો અકસ્માત થયો. મુસાફરોથી ભરેલી સ્લીપર એસી બસમાં અચાનક આગ લાગી. આ અકસ્માતમાં નવ લોકોનાં મોત થયા.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.