મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટના સમાચાર

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.

સૌરાષ્ટ્રના દર્દીઓ માટે રાહતના સમાચાર, રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો સફળતાપૂર્વક પ્રારંભ- Video

રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં હવે સ્પાઇન સર્જરીનો સફળતાપૂર્વક પ્રારંભ થયો છે, જેનાથી સૌરાષ્ટ્રના દર્દીઓને મોટી રાહત મળી છે. આયુષ્યમાન કાર્ડધારકોને નિ:શુલ્ક અથવા નજીવા દરે સારવાર મળવાથી, દર્દીઓના દોઢથી ત્રણ…

TV9 ગુજરાતી

રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓના VRS કૌભાંડના ગંભીર આક્ષેપો, 127 કર્મચારીઓને અનફિટ બતાવી આચર્યુ કૌભાંડ

રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓના સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) મામલે ગંભીર આક્ષેપો થયા છે. સફાઈ કર્મચારી યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ દાવો કર્યો છે કે 127 ફિટ કર્મચારીઓને નકલી અનફિટ સર્ટિફિકેટ આપી…

TV9 ગુજરાતી