મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટના સમાચાર

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.

રાજકોટમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં! એમ.જી હોસ્ટેલના ભોજનમાંથી નીકળ્યા જીવડાં; જુઓ રિયાલિટી ચેક

રાજકોટની જાણીતી એમ.જી. હોસ્ટેલના ભોજનમાં નીકળી જીવાત, વિદ્યાર્થીઓમાં ભભૂકતો રોષ. રિયાલિટી ચેકમાં રસોડામાં ગંદકીનું સામ્રાજ્ય અને ફ્રિજમાંથી સડેલાં શાકભાજી મળ્યાં.

ABP અસ્મિતા