મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ABP અસ્મિતા

પૂરો અહેવાલ ABP અસ્મિતાની વેબસાઇટ પર ખૂલશે. gujarati.abplive.com ↗

પોસ્ટ ઓફિસમાં 365 દિવસની FD પર કેટલું વ્યાજ મળે છે? જાણો રોકાણની મહત્તમ મર્યાદા

Post Office FD interest rate: પોસ્ટ ઓફિસ માત્ર ટપાલ સેવાઓ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ તે દેશના સામાન્ય નાગરિકો માટે બેંકિંગ અને બચત સેવાઓનું એક અત્યંત વિશ્વાસપાત્ર કેન્દ્ર બની ચૂકી છે.

ABP અસ્મિતા

Ganesh Chaturthi: ગણેશ સ્થાપનામાં 2 સોપારી કેમ મૂકવામાં આવે છે? જાણો તેની પાછળનું ધાર્મિક રહસ્ય

Ganesh Chaturthi puja vidhi: ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે અને દેશભરમાં બાપ્પાના સ્વાગત માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

ABP અસ્મિતા

આગામી 3 કલાકમાં રાજ્યના 29 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 12માં રેડ તો 17માં ઓરેન્જ એલર્ટ જાહેર

Gujarat weather nowcast: ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર મોટું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પ્રબળ સંભાવના…

ABP અસ્મિતા

Video: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં BCCI ની ઐતિહાસિક પહેલ: રાષ્ટ્રગીત પહેલાં ગવાયું 'વંદે માતરમ'

India vs Afghanistan T20: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી હતી.

ABP અસ્મિતા

ફુલ ટેન્ક પર 1200 KM દોડશે આ SUV! ભારતમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી BYD Seal U

BYD Seal U PHEV India: ભારતીય ઓટોમોબાઈલ બજારમાં પોતાની ઇલેક્ટ્રિક કાર મારફતે મજબૂત પકડ જમાવ્યા બાદ, હવે BYD (બિલ્ડ યોર ડ્રીમ્સ) પોતાનો પોર્ટફોલિયો ઝડપથી વિસ્તૃત કરવાની તૈયારી કરી રહ્યું છે.

ABP અસ્મિતા

8મું પગાર પંચ: MACP નિયમો બદલાશે? 3 નહીં પણ 5 વખત પગાર વધશે? જાણો શું છે પ્લાન

8th Pay Commission MACP rules: કેન્દ્રીય કર્મચારીઓ હાલમાં 8મા પગાર પંચની ભલામણોને લઈને ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને તેમની અપેક્ષાઓ ધીમે ધીમે વધી રહી છે.

ABP અસ્મિતા

Ahmedabad Building collapse: ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદના ખાડીયામાં સર્જાઈ મોટી દુર્ઘટના

ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદના ખાડીયામાં સર્જાઈ મોટી દુર્ઘટના. ખાડીયા ચાર રસ્તા નજીકનું ત્રણ માળનું જુનુ મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત નિપજ્યું.. જ્યારે ત્રણથી વધુ ઈજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે.

ABP અસ્મિતા

20-30ની ઉંમરે કેન્સરનું જોખમ? શરીરના આ સામાન્ય લક્ષણોને ભૂલથી પણ ન અવગણતા

cancer risk in young adults: સામાન્ય રીતે જ્યારે પણ 'કેન્સર' શબ્દ કાને પડે છે, ત્યારે આપણા મનમાં વૃદ્ધ લોકો કે મોટી ઉંમરની વ્યક્તિઓની છબી ઊભી થાય છે.

ABP અસ્મિતા

₹50,000ના પગાર હોય તો ખરીદી શકાય Maruti Victoris CNG? જાણો EMI નું ગણિત

Maruti Victoris CNG price: જો તમે પેટ્રોલ કારના વધતા જતા ખર્ચથી પરેશાન છો અને વધુ સારી ઈંધણ બચત આપતી મધ્યમ કદની SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો મારુતિ સુઝુકીની નવી 'વિક્ટોરિસ CNG' (Victoris CNG) તમા…

ABP અસ્મિતા