Post Office Schemes: દીકરીને ₹72 લાખ અને વૃદ્ધોને નિયમિત પેન્શન, પોસ્ટ ઓફિસની આ 2 સ્કીમ છે બેસ્ટ!
Sukanya Samriddhi Yojana: પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ માત્ર તેમના ઊંચા વ્યાજ દરોને કારણે જ નહીં, પરંતુ તેમાં રહેલા શૂન્ય રોકાણ જોખમને કારણે પણ લોકોમાં ખૂબ લોકપ્રિય છે.