સુંદર અને ડોક્ટર હોવા છતાં લગ્ન માટે નથી મળી રહ્યો મુરતિયો! છોકરાવાળા કરી રહ્યા છે રિજેક્ટ, જાણો શું છે કારણ?
એક મહિલા ડોક્ટરને લગ્નનો પ્રસ્તાવ મળે છે પરંતુ માત્ર એટલા માટે નકારી કાઢવામાં આવે છે કારણ કે ઇન્સ્ટાગ્રામ પર તેમના 2 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તેઓ ત્યાં કન્ટેન્ટ બનાવે છે.