વન ડે વર્લ્ડ કપ 2027 : કઇ-કઇ ટીમો સીધી ક્વોલિફાય થશે, કોણે રમવું પડશે ક્વોલિફાયર જાણો
ODI World Cup 2027 : વન-ડે વર્લ્ડ કપની 14મી સિઝનને માત્ર એક વર્ષ બાકી છે. સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં યોજાનારો વર્લ્ડ કપ 2003ની સિઝનના 24 વર્ષ બાદ આફ્રિકાની ભૂમિ પર રમાશે.