વિરાટ કોહલીએ વનડેમાં રચ્યો ઇતિહાસ, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી બનાવ્યા સૌથી ઝડપી 15,000 રન
વન ડે ક્રિકેટમાં વાપસી કરતાની સાથે જ વિરાટ કોહલીએ ફરી એકવાર રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વન ડેમાં અડધી સદી ફટકારીને કોહલીએ સચિન તેંડુલકરના એક મોટા રેકોર્ડને પાછળ…