ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - SP-BSP ના સમયમાં ફેલાયેલી ગુંડાગીરીને યોગી સરકારે ખતમ કરી
UP International Trade Show 2026 : યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શો 2026ની ચોથી સિઝનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા.