Share Market News: સેન્સેક્સ 299 પોઇન્ટ રિકવર, બેંક શેર મજબૂત, IT શેરમાં વેચવાલી
Share Market News Today Highlight In Gujarati : શેરબજારમાં નીચા ભાવ લેવાલીથી સેન્સેક્સ નિફ્ટી રિકવર થયા હતા. આજે સેન્સેક્સ 299 પોઇન્ટ વધી 74828 અને નિફ્ટી 118 પોઇન્ટ સુધરીને 23446 બંધ થયા છે.