મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પૂરો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. gujarati.indianexpress.com ↗

'પહેલા પાકિસ્તાનને સલાહ આપો', OIC એ કાશ્મીર પર આપ્યું નિવેદન, ભારતે કહ્યું - અમારા આંતરિક મામલાથી દૂર રહો

Jammu and Kashmir : ભારતે જમ્મુ-કાશ્મીરને લઇને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી)ના સંપૂર્ણ સમૂહની ટિપ્પણીઓને બુધવારે ફગાવી દીધી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

જે સાપને બચાવ્યો તેણે જ ડંખ માર્યો, હોસ્પિટલ લઈ જતી વખતે પ્રખ્યાત સ્નેક કેચરનું મોત

મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવરામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં સાપને બચાવનાર વ્યક્તિને તે જ સાપે ડંખ માર્યો જેને તેણે હમણાં જ બચાવ્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

અંબાજી ભાદરવી પૂનમ મેળામાં પદયાત્રાળુઓ માટે આધુનિક વેક્યૂમ સેનિટેશન વોશરૂમ સુવિધા; જાણો વિગત

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના પવિત્ર મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રાળુઓ અને પ્રવાસીઓ મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

52 વર્ષની વયે પણ ઉર્મિલા માતોંડકરના ગ્લોઇંગ ફેસનું રહસ્ય છે કાકડી, જાણો ફેસ પેક બનાવવાની રીત

અભિનેત્રી ઉર્મિલા માતોંડકર 52 વર્ષની છે તેમ છતાં તેનો ચહેરો યુવાન અને સુંદર દેખાય છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ વીડિયો દ્વારા ઘણીવાર જણાવ્યું છે કે તે કોસ્મેટિક્સ કે બ્યુટી પ્રોડક્ટ્સ કરતાં ઘરેલું ઉપચારો…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

હુરુન રિચ લિસ્ટ 2026 : ગૌતમ અદાણી ફરી બન્યા ભારતના સૌથી અમીર વ્યક્તિ, મુકેશ અંબાણીને પાછળ રાખ્યા

M3M Hurun India Rich List 2026 : ગૌતમ અદાણી અને તેમના પરિવારે ફરી એકવાર મુકેશ અંબાણી અને તેમના પરિવારને પાછળ છોડીને M3M હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2026માં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

હોન્ડાએ 145km રેન્જ વાળું QC3 ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું, જાણો કિંમત અને ફિચર્સ

Honda QC3 Electric Scooter Launch : હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ ભારતમાં તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર હોન્ડા ક્યુસી 3 લોન્ચ કર્યું છે. તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 1.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

જૂના લોખંડની તિજોરી બગાડી રહી છે રુમનો લુક, આ રીતે બનાવો ક્લાસી

Old iron almirah makeover : જ્યારે ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓ જૂની થઈ જાય છે અને તેના પર ડાઘ પડી જાય છે ત્યારે તેની અસર રૂમ ઉપર પણ પડે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

જ્ઞાનેશ કુમાર : ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ થી મુખ્ય ચૂંટણી કમિશનર સુધી, IAS ઓફિસરની કરિયર અને વિવાદ

Gyanesh Kumar IAS Career : ચૂંટણી પંચ પર ઈન્ડિયન એક્સપ્રેસના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ બાદ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર ચર્ચામાં આવ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ફક્ત 3 વસ્તુઓથી ઘરે બનાવો હલવાઇ જેવા સ્વાદિષ્ટ પેંડા, બધા વખાણ કરશે

Halwai Style Peda Recipe : જો તમને અચાનક કંઈક ગળ્યું ખાવાનું મન થાય છે તો મીઠાઈનો ઓર્ડર કરવો અથવા ખરીદીને લાવવી જરુરી નથી. તમે ઘરે જ સરળતાથી પેંડા બનાવી શકો છો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Express Investigation: 14 વાંધા નોંધોને ચૂંટણી પંચે ગણાવી નિર્ણય પ્રક્રિયાનો ભાગ, મહત્વના સવાલો પર મૌન

Express Investigation | ચૂંટણી પંચના ત્રણમાંથી બે સભ્યોએ તેમની જાણ બહાર લેવાયેલા નિર્ણયો સામે 10 મહિનામાં ઓછામાં ઓછી 14 વખત સત્તાવાર રીતે વાંધો ઉઠાવ્યો હોવા અંગેના રિતિકા ચોપરાના 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ'…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Vastu Tips: વાસ્તુ મુજબ ડ્રેસિંગ અને ડાઇનિંગ ટેબલ ક્યાં રાખવું જોઈએ? ખોટી દિશા મૂકવાથી ઘરમાં વાસ્તુ દોષ થશે

Home Vastu Tips : વાસ્તુ શાસ્ત્ર આપણા જીવન પર બહુ અસર કરે છે. કારણ કે જો આપણું ઘર વાસ્તુ શાસ્ત્ર બનેલું ન હોય તો ઘરમાં રહેતા લોકોના જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ભાજપે રાજ્યોમાં નવા પ્રભારીઓની જાહેરાત કરી, ગુજરાતમાં તરુણ ચુઘને જવાબદારી, સ્મૃતિ ઈરાનીને બે રાજ્યોની કમાન સોંપાઇ

BJP State Incharge List : ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીતિન નબીને રાજ્યો માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ભાજપે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે તેના નવા પ્રભારી અને સહ-પ્રભારીઓના નામ જાહેર કર્યા…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી