મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પૂરો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. gujarati.indianexpress.com ↗

ખાવાની આ વસ્તુને સ્ટીલના ડબ્બામાં ના રાખવી જોઇએ, જાણો કેમ

ભારતીય રસોડામાં ખાવાની વસ્તુઓ ઘણીવાર સ્ટીલના ડબ્બામાં સ્ટોર કરવામાં આવે છે. તે માત્ર ટકાઉ જ નહીં પરંતુ સાફ કરવા માટે પણ ખૂબ જ સરળ છે. તેનો ઉપયોગ કઠોળથી લઈને અથાણાં સુધીની દરેક વસ્તુમાં થાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

શું તમે કપાસ જેવી નરમ રોટલી બનાવવા માંગો છો? લોટ ભેળવતી વખતે આ વસ્તઓ ઉમેરી દો

દરરોજના ખોરાકમાં રોટલી સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. મોટાભાગના ઘરોમાં રોટલીને તવા પર અડધી શેક્યા પછી સીધી ગેસની આંચ પર રાખીને ફુલાવવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

સંયુક્ત રાષ્ટ્રમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું - ઇરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર નહીં હોય

Donald Trump address UNGA : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81માં સત્રને સંબોધિત કર્યું હતું. પોતાના સંબોધન દરમિયાન ટ્રમ્પે પોતાની સરકારના ભરપૂર વખાણ કર્યા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ઓડિશામાં પણ કપલ સાથે છેડતી, બિહારના જમુઈ જેવી ઘટનાનો વીડિયો થયો વાયરલ

બિહારના જમુઈ જિલ્લામાં સગીરો સાથેની ગેરવર્તણૂકની ઘટના હજુ શાંત થઈ હતી ત્યાં જ ઓડિશામાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ઇસ્ત્રીની પ્લેટ પર કપડા ચોંટી જવાથી પડી ગયા છે કાળા નિશાન, ઘરે આવી રીતે સાફ કરો

How to clean burnt iron plate : કપડાં પ્રેસ કરતી વખતે જો ગલતીથી તાપમાન વધારે થઇ જાય તો ઘણી વખત કપડું પ્લેટમાં ચોંટી જાય છે. તેનાથી પ્લેટ પર કાળા અથવા ભૂરા રંગનું નિશાન પડી જાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ભૂકંપ આવકા જ આપોઆપ થોભી જશે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન! જાણો કેવી રીતે કામ કરે છે આ ટેક્નોલોજી

મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પર 320 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો ચલાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આટલી ઊંચી ઝડપે દોડતી ટ્રેનો માટે મુસાફરોની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

નાસ્તામાં મેથી-નાળિયેર ઉત્તપમ ખાઓ, આ રીતે બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ બનાવો

Methi Coconut Uttapam Recipe : દક્ષિણ ભારતમાં નાસ્તામાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, જે સ્વાદિષ્ટ તેમજ હેલ્ધી માનવામાં આવે છે. તેમાંથી એક મેથી-નાળિયેર ઉત્તપમ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

સફેદ વાળની સમસ્યાથી મેળવો છૂટકારો! કેમિકલ ફ્રી કોફી ડાયથી મળશે નેચરલી શાઇની અને બ્રાઉન વાળ

સફેદ વાળ છુપાવવા માટે વારંવાર હેર કલર કે ડાઈનો ઉપયોગ કરવો દરેકને ગમતું નથી. ઘણા લોકો એવા ઘરેલું ઉપાયો શોધતા હોય છે જે વાળને કુદરતી દેખાવ આપવામાં મદદ કરે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

'છાત્રો કી ગુંજ' ના માધ્યમથી રાહુલ ગાંધી યુવાનો સાથે જોડાઈ રહ્યા છે, તો DUSU માં Gen Z એ કેમ આપ્યો ઝટકો?

Rahul Gandhi : રાહુલ ગાંધી ઇન્દોરમાં એક સ્ટેજ પર હાથમાં માઇક લઈને ફરતા હતા અને હોલમાં બેઠેલા હજારો યુવાનો તાળીઓ પાડી રહ્યા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ચહેરા પર ગુલાબી ચમક લાવવા માટે ઘરે જ બનાવો નેચરલ રોઝ-એલોવેરા જેલ

આપણામાંથી મોટાભાગના લોકો ચહેરા પર ગુલાબી ચમક લાવવા માટે કોસ્મેટિક ઉત્પાદનોનો ઉપયોગ કરે છે અને ત્વચાને નરમ રાખવા માટે જેલ લગાવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ઘરની કોઇ ખાલી જગ્યાને બનાવો આરામદાયક ખૂણો, આ રીતે સજાવટ કરો

Makeover empty corner home decor ideas : ઘરમાં એવા ઘણા ભાગો હોય છે, જેને લોકો ખાલી છોડી દે છે. તેમાંથી એક કોર્નર પણ છે, પરંતુ તેને થોડું સજાવટ કરીને તમે એક આરામદાયક ખૂણો બનાવી શકો છો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી