Jobs Alert: આણંદની આ નગરપાલિકામાં પરીક્ષા વગર જ ₹30,000 પગાર વાળી નોકરી મેળવવાની તક, તમામ માહિતી
tarapur nagar palika Bharti 2026, તારાપુર નગરપાલિકા ભરતી : આણંદ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. આણંદ જિલ્લાની તારાપુર નગરપાલકાએ સીટી…