મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પૂરો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. gujarati.indianexpress.com ↗

BRICS 2026: પીએમ મોદી, પુતિન અને શી જિનપિંગ વચ્ચે આ વ્યક્તિ કોણ છે?

BRICS 2026: બ્રિક્સ સમિટ 2026 દિલ્હીમાં આયોજીત થઇ હતી. 18મી BRICS સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ હાજર રહ્યા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

જેલમાં બંધ પ્રજ્વલ રેવન્નાના ફોનમાંથી 145થી વધુ પોર્ન વીડિયો અને OTT ફિલ્મો, ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો

Bengaluru News : બેંગલુરુ સેન્ટ્રલ જેલના હાઈ સિક્યોરિટી સેલમાં બંધ પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના અને કેદી પ્રતાપ રાય પાસેથી જપ્ત કરવામાં આવેલા મોબાઇલ ફોન અને પેન ડ્રાઇવની ફોરેન્સિક તપાસનો રિપોર્ટ સામે આ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપ્પાને ધરાવો મોદક અને ખીરની યુનિક મીઠાઇ, નોંધી લો રેસીપી

Ganesh Chaturthi Bhog Recipe : ગણેશ ચતુર્થી તહેવાર ભારતભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન, લોકો તેમના ઘરે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે અને વિધિવત્ત પૂજા કરે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

સિદ્ધુ મૂસેવાલાના મિત્ર અને સિંગર ગુલાબ સિદ્ધુના ઘર બહાર અંધાધૂંધ ગોળીબાર, બરનાલામાં ખળભળાટ

પંજાબી સિંગર ગુલાબ સિદ્ધુના ઘરની બહાર ગોળીબારની ઘટના સામે આવી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં પંજાબના બરનાલા જિલ્લાના ફરવાહી ગામમાં આવેલા આ પ્રખ્યાત ગાયક-ગીતકારના નિવાસસ્થાનની બહાર મોટરસાઇકલ પર સવાર…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ઘરે જ બનાવો ઢાબા સ્ટાઇલ ટેસ્ટી છોલે મસાલા, જાણો શેફ સંજીવ કપૂરની સિક્રેટ રેસીપી

છોલેના દરેક કોળિયામાં રહેલો સાચો સ્વાદ, સુગંધ અને તીખાશ તેમાં વપરાતા મસાલામાં રહેલી છે. મસાલાનું ચોક્કસ પ્રમાણ જ કોઈપણ વાનગીને સ્વાદિષ્ટ બનાવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

કુંડાની માટીમાં ઉધઈ લાગી ગઇ છે? તેને સાફ કરવા આ 2 ઘરેલુ ઉપાય અજમાવો

How to Remove Termites from Soil : આજકાલ મોટાભાગના લોકો તેમના ઘરોમાં મીની ગાર્ડન બનાવે છે કારણ કે તેમની પાસે બગીચો બનાવવા માટે પૂરતી જગ્યા નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

અમે 12 કલાક કામ કરીયે છીએ, અમને પણ આરામની જરૂર - સુરતમાં ટેક્સટાઇલ શ્રમિકોનું વિરોધ પ્રદર્શન

Surat News : સુરતમાં શનિવારે જિલ્લા કલેક્ટરની કચેરીની બહાર અનેક મજૂરો એકઠા થયા હતા. થોડા અઠવાડિયા પહેલા ટેક્સટાઇલ શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

મરાઠા અનામત : જરાંગ પાટિલ 15 સપ્ટેમ્બરે મુંબઈ કૂચ યોજશે, 20 સપ્ટેમ્બરે આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન

Maratha Reservation Protest : મરાઠા અનામતની માંગ માટે સતત સંઘર્ષ કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગે પાટિલે ફરી એકવાર રાજધાની મુંબઈ તરફ જવાનો નિર્ણય કર્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પેટના કેન્સરના આ 5 લક્ષણ અવગણશો નહીં; શરૂઆતમાં સામાન્ય લાગશે, પરંતુ સમયસર સારવાર જરૂરી

Stomach Cancer Early Symptoms And Treatment : પેટમાં દુખાવો, અપચો અથવા ભારેપણું ઘણીવાર સામાન્ય લાગે છે, પરંતુ જ્યારે આ સમસ્યાઓ સતત રહે છે ત્યારે તેમને અવગણવાથી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ગોવામાં ત્રીજો મોરચો : આપ અને ગોવા ફોરવર્ડ પાર્ટી વચ્ચે ગઠબંધનનો નક્કી! કોંગ્રેસથી અંતર

Goa News : આમ આદમી પાર્ટી (આપ) અને ગોવા ફોરવર્ડ પાર્ટી (જીએફપી) આગામી વર્ષની શરૂઆતમાં રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન કરવા જઈ રહ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Ganesh Utsav 2026 : ગણપતિને માત્ર તુલસી નહીં આ 4 ચીજો ભૂલથી પણ અર્પણ ન કરવી, જાણો ધાર્મિક માન્યતા

Ganesh Chaturthi 2026 Puja Vidhi : Ganesh Chaturthi 2026 : ગણેશ ચતુર્થી તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે. ગણેશ ચુતર્થી પર વિધ્નહર્તાના આગમન સાથે શરૂ થતો આ 11 દિવસનો ધાર્મિક તહેવાર અનંદ ચદૌશ પર બાપ્પા…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

'તેને પ્રેમ અને સ્નેહની જરૂર છે' હાઇકોર્ટે ફેમિલી કોર્ટનો આદેશ ફગાવ્યો, 4 વર્ષની બાળકીની કસ્ટડી માતાને સોંપી

Jharkhand High Court Order : ઝારખંડ હાઈકોર્ટે ચાર વર્ષની બાળકીની વચગાળાની કસ્ટડી તેની માતાને સોંપી દીધી છે. કોર્ટનું માનવું છે કે બાળકના કલ્યાણ અને માતાના સ્નેહ અને પ્રેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને,…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી