મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પૂરો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. gujarati.indianexpress.com ↗

ગણેશચતુર્થી રાશિફળ: આજનો દિવસ મેષથી લઈને મીન રાશિના જાતકો માટે કેવો રહેશે?

ganesh chaturthi Horoscope, આજનું રાશિફળ : આજે 14 સપ્ટેમ્બર 2026 સોમવાર સાથે ભાદરવો સુદ ચોથ તિથિ છે. આજે ગણેશચતુર્થી છે. આજનો દિવસ મેષથી લઈને મીન રાશિના જાતકો માટે કેવો રહેશે?

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

'ભૂતકાળને પાછળ છોડી આગળ વધીએ', ઈરાન અને UAE વચ્ચે મિત્રતા; ટ્રમ્પે કહ્યું- અમને કોઈ ફરક પડતો નથી

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષો વચ્ચે ભારતે બ્રિક્સ (BRICS) સમિટનું આયોજન કર્યું હતું, જે રવિવારે દિલ્હીમાં સંપન્ન થઈ. આ સમિટનો અંત ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે મિત્રતાના માહોલમાં થયો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પીએમ મોદીને મળ્યા તેમના બાળપણના મિત્ર, દાયકાઓ જૂના જમીન વિવાદ અંગે માંગી મદદ; આરોપીઓમાં ભાજપના ધારાસભ્યનું નામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં તેમના બાળપણના એક મિત્રને મળ્યા હતા. અહેવાલો અનુસાર, આ મુલાકાત જમીન વિવાદ અંગે CBI તપાસની માંગણી કરવા માટે યોજવામાં આવી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

બુમરાહે રચ્યો ઈતિહાસ; ટી20માં પૂરી કરી 350 વિકેટ, ચહલ-ભુવનેશ્વરની ખાસ ક્લબમાં સામેલ

જસપ્રીત બુમરાહે લાંબા વિરામ બાદ T20 ક્રિકેટમાં વાપસી કરી છે. અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે પોતાની પ્રથમ ઓવરમાં જ વિકેટ ઝડપીને તરત જ પ્રભાવ પાડ્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

વૈભવ સૂર્યવંશી બહાર, સંજુ-અભિષેક કરશે ઓપનિંગ; અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20 માટે ભારતની પ્લેઈંગ XI

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થઈ ગઈ છે. રવિવારે નવી દિલ્હીમાં રમાઈ રહેલી પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

બાળકના અભ્યાસમાં રુચિ વધારવાના 7 સરળ અને અસરકારક ઉપાયો, વાલીઓ આજે જ અપનાવો આ રીતો

ઘણા માતા-પિતા માટે બાળકોને લાંબા સમય સુધી બેસાડીને ભણાવવા એ એક મોટો પડકાર છે. બાળકો ઘણીવાર અભ્યાસને બોજ માને છે જેના કારણે તેમનું ધ્યાન વારંવાર ભટકી જાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અને NRC ક્યારે લાગુ થશે? અમિત શાહે મુંબઈમાં આપ્યો જવાબ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં જણાવ્યું હતું કે 2029 પહેલાં ભાજપ શાસિત તમામ 21 રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવામાં આવશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

"મને મારી જિંદગીમાં આ એક વાતનો મોટો અફસોસ છે", KBC ના મંચ પર બિગ બીએ વ્યક્ત કરી દિલની વેદના

ભારતીય સિનેમામાં 50 વર્ષથી વધુ સમય વિતાવનાર અભિનેતા અમિતાભ બચ્ચનને હજુ પણ એ વાતનો અફસોસ છે કે તેમણે તેમના જીવનકાળ દરમિયાન કોઈ પણ વાદ્ય વગાડતા શીખ્યું નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

TDS મીટર વગર ઘરે જ ચેક કરો RO પ્યોરિફાયર સાચું કામ કરે છે કે નહીં, જાણો આ સરળ રીતો

મોટાભાગના ઘરોમાં શુદ્ધ પીવાનું પાણી મેળવવા માટે RO (રિવર્સ ઓસ્મોસિસ) સિસ્ટમનો ઉપયોગ થાય છે. RO સિસ્ટમનું મુખ્ય કાર્ય પાણીમાં ઓગળેલા અનિચ્છનીય પદાર્થોને દૂર કરીને તેને પીવાલાયક બનાવવાનું છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

તમન્ના ભાટિયા અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું 'છઠ્ઠી મૈયા' સોંગ વર્લ્ડવાઈડ ટ્રેન્ડિંગ; ભક્તિમય અંદાજે ચાહકોને કર્યા મંત્રમુગ્ધ

Chhathi Maiya Song: તમન્ના ભાટિયા અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ ‘ધ વન’ (The One) માં પહેલીવાર પડદા પર છઠ પૂજાનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને તેમાં ‘છઠ્ઠી મૈયા’ને સમર્પિત એક ગીત પણ છે જે પોતાન…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા; 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ બરાબરનો જામ્યો છે. એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ ભારે વરસાદ રેડ એલર્ટ હેઠળ વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

3 સ્રોતમાં — GSTV, દિવ્ય ભાસ્કર

Today News: દિલ્હથી રવાના થયા પુતિન અને જિનપિંગ, PM મોદીએ કહ્યું - BRICS પર ગ્લોબલ સાઉથનો વિશ્વાસ વધ્યો

Today News : દિલ્હીમાં આયોજીત 18મી બ્રિક્સ સમિટનો આજે બીજો દિવસ છે. બે દિવસીય સમિટના પ્રથમ દિવસે, બ્રિક્સ દેશો સાથે ભાગીદાર દેશોના નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી