સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
નાના વરાછામાં NRIના બંધ બંગલાની ગ્રીલમાં ફસાયો ચોર, લોકોએ ચખાડ્યો મેથીપાક, વાયરલ વીડિયો બાદ પોલીસ દોડતી થઈ
સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલી રાજારામ નગર સોસાયટીમાંથી એક ચોંકાવનારો અને અજીબોગરીબ બનાવ સામે આવ્યો છે. અહીં એક NRIના બંધ બંગલાને નિશાન બનાવી ચોરી કરવાનો પ્રયાસ કરી રહેલો તસ્કર મકાનની સ્ટીલની…
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી