સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
Breaking News : સુરતમાં મેઘો ફરી મેહરબાન, વિયરકમ કોઝવે પર વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
સુરત શહેરમાં લાંબા સમય બાદ ફરી વરસાદનું આગમન થયું છે. ગત મોડી રાત્રીના શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.સુરત શહેર અને જિલ્લામાં પણ ક્યાંક ઝરમર તો ક્યાંક મધ્યમ વરસાદ પડી રહ્યો છે.
TV9 ગુજરાતી