સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
અમે 12 કલાક કામ કરીયે છીએ, અમને પણ આરામની જરૂર - સુરતમાં ટેક્સટાઇલ શ્રમિકોનું વિરોધ પ્રદર્શન
Surat News : સુરતમાં શનિવારે જિલ્લા કલેક્ટરની કચેરીની બહાર અનેક મજૂરો એકઠા થયા હતા. થોડા અઠવાડિયા પહેલા ટેક્સટાઇલ શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી