મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું બન્યું મુશ્કેલ! AI ટેસ્ટમાં 80% ફેલ, અમદાવાદમાં 55 દિવસનું વેઇટિંગ

અમદાવાદમાં AI ટેસ્ટ શરૂ થયા બાદ એક મહિનામાં લાઇટ મોટર વ્હીકલ લાઇસન્સ માટેના આશરે 80% અરજદારો ટેસ્ટમાં ફેલ થયા છે. જ્યારે ટુ-વ્હીલર ટેસ્ટમાં લગભગ 30% અરજદારો ફેલ થયા છે.

TV9 ગુજરાતી

Gold Rate Today in Ahmedabad: અમદાવાદમાં સોનાનો ભાવ આજે કેટલો થયો? જાણો ગણેશ ચતુર્થિ પર સોના-ચાંદીની કિંમત

અમદાવાદમાં આજે પ્રતિ ગ્રામ સોનાના દરો પણ જાહેર કરવામાં આવ્યા છે. ગ્રાહકો માટે 24 કેરેટ સોનાના 1 Gram નો ભાવ ₹15,462.00 અને 8 Gram નો ભાવ ₹1,23,696.

TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદમાં અનરાધાર વરસાદથી શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા , જુઓ Video

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.નહેરુનગર, પાંજરા પોળ, આંબાવાડી ,પંચવટી, એલિસબ્રિજ, પાલડી, જમાલપુર ,નરોડા, નારોલ, વસ્ત્રાલ, બાપુનગર, મેમ્કો વિસ્તારમાં પણ વરસાદ…

TV9 ગુજરાતી

Rain Update: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી 3 કલાક ભારે: 18 જિલ્લામાં 'રેડ એલર્ટ'

Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદનું જોર સતત વધી રહ્યું છે ત્યારે આગામી 3 કલાક અમદાવાદ શહેર તેમજ સમગ્ર રાજ્ય માટે અત્યંત ભારે માનવામાં આવી રહ્યા છે.

ABP અસ્મિતા

અમદાવાદમાં ધોળા દિવસે છવાયો અંધારપટ, ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ ભરાયા પાણી

Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. સતત બીજા દિવસે સવારથી ઝરમર વરસાદ શરૂ થયા બાદ વરસાદની તીવ્રતામાં સતત વધારો થઈ રહ્યો છે.

ABP અસ્મિતા