અમરેલીના સમાચાર
અમરેલી જિલ્લો કપાસ અને મગફળીની ખેતી પર નભે છે, અને ગીરના સિંહોનો વિસ્તાર પણ અહીં સુધી ફેલાયેલો છે. સાવરકુંડલા તેના ત્રાજવા-કાંટા ઉદ્યોગ માટે જાણીતું છે. વરસાદ અને પાક, માર્કેટ યાર્ડના ભાવ, વન્યજીવ અને સ્થાનિક વહીવટના સમાચાર અહીં નિયમિત મુકાય છે.
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટિંગ, સાવરકુંડલા, ધારી, રાજુલા, બગસરા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી: અમરેલી જિલ્લામાં ફરી એક વાર મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં આજે ભારે વરસાદ વરસ્યો છે.
ABP અસ્મિતા
સાવરકુંડલામાં કાળજું કંપાવનારી ઘટના! પિતાએ માસૂમ દીકરીની હત્યા કરી પોતે કર્યો આપઘાત, સ્યુસાઈડ નોટમાં મોટો ઘટસ્ફોટ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં એક અત્યંત કરુણ અને સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. આર્થિક તંગી અને આર્થિક સંકટથી પરેશાન એક પિતાએ પોતાની જ માસૂમ દીકરીનું ગળું દબાવીને હત્યા કરી દીધી અને ત્યારબાદ પ…
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી