મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમરેલીના સમાચાર

અમરેલી જિલ્લો કપાસ અને મગફળીની ખેતી પર નભે છે, અને ગીરના સિંહોનો વિસ્તાર પણ અહીં સુધી ફેલાયેલો છે. સાવરકુંડલા તેના ત્રાજવા-કાંટા ઉદ્યોગ માટે જાણીતું છે. વરસાદ અને પાક, માર્કેટ યાર્ડના ભાવ, વન્યજીવ અને સ્થાનિક વહીવટના સમાચાર અહીં નિયમિત મુકાય છે.

Amreli: સાવરકુંડલાના હાડિડા ગામે દિકરીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પિતાએ કરી આત્મહત્યા

અમરેલી: અમરેલીના સાવરકુંડલા તાલુકામાંથી એક હચમચાવતી ઘટના સામે આવી છે. તાલુકાના હાડિડા ગામે ચકચારી બનાવ બન્યો છે. અહીં પિતાએ 5 વર્ષની પુત્રીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો.

ABP અસ્મિતા