મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વેપારના સમાચાર

શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ, સોના-ચાંદીના ભાવ, જીએસટી અને કરવેરાના ફેરફારો તથા ગુજરાતના ઉદ્યોગોના સમાચાર આ વિભાગમાં. ખેતપેદાશના રોજિંદા ભાવ માટે અલગ બજારભાવ વિભાગ છે.

Breaking News : આજથી ખુલશે NSE IPO ! 8 શેરનો એક લોટ, પૈસા લગાવતા પહેલા જાણી લો ફાયદો થશે કે નહીં?

NSE IPO : 17 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલવા જઈ રહ્યો છે. રોકાણકારો 21 સપ્ટેમ્બર સુધી બિડ (બોલી) લગાવી શકશે. આ IPO માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹1,700 થી ₹1,785 નક્કી કરવામાં આવી છે.

TV9 ગુજરાતી

17 September 2026 રાશિફળ: મેષ-તુલા સહિત આ રાશિઓને અચાનક ધનલાભ, અટકેલા પૈસા આવશે

મકર અને મીન રાશિના જાતકોને અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા છે. ધન રાશિ માટે લાંબા ગાળાના રોકાણનો દિવસ અનુકૂળ છે, જ્યારે વૃષભને જૂના રોકાણથી અણધારી ધનપ્રાપ્તિ થઈ શકે છે.

TV9 ગુજરાતી

શૂન્ય જોખમ અને સરકારી ગેરંટી: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારા પૈસા થશે ડબલ!

જ્યારે સુરક્ષિત રોકાણ અને આકર્ષક વળતરની વાત આવે છે, ત્યારે ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત નાની બચત યોજનાઓ હંમેશા નાગરિકોની પહેલી પસંદ રહી છે.

ABP અસ્મિતા

બંને હાથે ઝડપી લો આ તક ! 5 સ્ટોકમાં 39 ટકા સુધીના અપસાઇડ ટાર્ગેટ, દેશની દિગ્ગજ બ્રોકરેજ ફર્મે આપ્યું ‘Buy’ રેટિંગ

શેરબજારમાં ચાલતી ભારે હલચલ વચ્ચે કયા શેરમાં પૈસા રોકવા? જો તમે પણ મજબૂત અને સલામત રિટર્ન આપતા શેર શોધી રહ્યા છો, તો દેશની દિગ્ગજ બ્રોકરેજ ફર્મે આગામી 12 મહિના માટે 5 મજબૂત સ્ટોક જાહેર કર્યા છે.

TV9 ગુજરાતી

Breaking News: NSE IPO ચૂકવાની ભૂલ ન કરતા… આ જ તો છે કમાણીનો ‘મોટો મોકો’, પૈસા તૈયાર રાખજો

દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ NSE (National Stock Exchange) ના આગામી IPOને લઈને રોકાણકારો અને માર્કેટ એક્સપર્ટ્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

TV9 ગુજરાતી