કમલજીત-સુરુચીએ એશિયન રેકોર્ડ તોડીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમમાં ગોલ્ડ જીત્યો
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
ABP અસ્મિતા
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
Express Investigations : એક્સપ્રેસ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં ઇન્ડિયન એક્સપ્રેસે ચૂંટણી પંચમાં મતભેદો અને ગોવામાં કેટલાક મતદારો મતદાન અધિકારથી વંચિત રહેવાના સમાચાર આપ્યા હતા.
અમરેલીના ધારી તાલુકાના દિતલા ગામે એક સિંહ વાડી વિસ્તારમાં ઘરની નજીક જોવા મળતા સ્થાનિકોમાં ભારે ભય ફેલાયો છે.