ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking: ગુજરાત ભાજપ સંગઠનમાં 25 વર્ષ બાદ મોટો ફેરફાર : ‘સહ મહામંત્રી’ની પ્રથા ફરી શરૂ, સૌરાષ્ટ્ર અને આદિવાસી બેલ્ટ માટે નવી રણનીતિ
ગુજરાત ભાજપ સંગઠનમાં કેન્દ્રીય નેતૃત્વએ અંદાજે 25 વર્ષ બાદ ‘સહ મહામંત્રી’ પદ પુનઃજીવિત કરીને વર્ષ 2000 ના ફોર્મ્યુલા પર વાપસી કરી છે.
TV9 ગુજરાતી
કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોએ સઘન પેટ્રોલિંગ કર્યું: શંકાસ્પદ હિલચાલ, ડ્રોન અને દાણચોરી પર રાખી બાજ નજર
દિવ્ય ભાસ્કર
2 સ્રોતમાં — મુંબઈ સમાચાર
ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ
BBC ન્યૂઝ ગુજરાતી
2 સ્રોતમાં — VTV ગુજરાતી