ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
અનંત ચતુર્દશીએ ભગવાન વિષ્ણુને ધરાવો આ ખાસ ભોગ, બનાવો શેરડીના રસ અને કેસરની સ્વાદિષ્ટ ખીર
Anant Chaturdashi 2026: અનંત ચતુર્દશીનું વ્રત 25 સપ્ટેમ્બર, 2026 ના રોજ રાખવામાં આવશે. અનંત ચતુર્દશીનો તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી (ચંદ્રના વધતા તબક્કાનો ચૌદમો દિવસ) ના રોજ ઉજવવામાં આ…
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
Cyclone Arnab: ચક્રવાત અર્નબથી ઓડિશા-આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ, દેશના અનેક રાજ્યોમાં એલર્ટ
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત અર્નબ રાત્રે 11 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું હતું.
ABP અસ્મિતા