ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે
Rain in Gujarat: રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લેતું જોવા મળી રહ્યું છે.
ABP અસ્મિતા
કારમાં મોટેથી મ્યુઝિક વગાડવું પડશે ભારે : ₹1,000 થી ₹10,000 સુધી ફટકારાઈ શકે છે દંડ, જાણો ટ્રાફિક નિયમો
ડ્રાઇવિંગ દરમિયાન કારમાં મોટેથી ગીતો સાંભળવાનો શોખ તમને મોંઘો પડી શકે છે. મોટર વ્હીકલ એક્ટ હેઠળ ધ્વનિ પ્રદૂષણ અને ખતરનાક ડ્રાઇવિંગ માટે ₹1,000 થી ₹10,000 સુધીના દંડની જોગવાઈ છે.
TV9 ગુજરાતી