ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
તાપીના ઉકાઈ નજીક વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો, 2.7 ની તીવ્રતા નોંધાઈ
bombaysamachar.com
Guj Uni: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ VC નિરજા ગુપ્તાનો વધુ એક મોટો કાંડ, 23 કરોડના પ્રોજેક્ટમાં ગેરરીતિનો આરોપ
Neerja Gupta News: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ VC નિરજા ગુપ્તાનો વધુ એક મોટો કાંડ સામે આવ્યો છે, 23.93 કરોડના પ્રોજેક્ટમાં ગેરરીતિનો આરોપ લાગ્યો હોવાની વાત આવતાની સાથે જ હડકંપ મચ્યો છે.
ABP અસ્મિતા
Breaking News : વડોદરાના ઓટો ડ્રાઈવરની દીકરીએ તુર્કીમાં જીત્યો ગોલ્ડ મેડલ
Wrestler Himani Hirani : ગુજરાતની હિમાની હિરાનીએ તુર્કીમાં આયોજિત ઈન્ટરનેશનલ રેસલિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે.
TV9 ગુજરાતી
Anand Breaking : આંબેડકર બોયઝ હોસ્ટેલમાં ABVPની સરપ્રાઈઝ વિઝિટ, એક્સપાયરી ડેટવાળું દૂધ અને સડેલાં શાકભાજી મળતાં હોબાળો
આણંદ સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ABVPની ઓચિંતી તપાસ દરમિયાન મેસમાંથી એક્સપાયરી દૂધ અને સડેલા શાકભાજી મળી આવતાં વોર્ડન…
TV9 ગુજરાતી