મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Gujarat Rain Forecast Breaking News: 2 દિવસ પડશે અતિભારે વરસાદ, 24 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ વરસશે

ગુજરાતમાં એક તરફ ચોમાસાની વિદાયનો સમય નજીક આવ્યો છે. ત્યારે આ વચ્ચે ફરી વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા…

TV9 ગુજરાતી

Gold Silver Rate In Gujarat : સોનાના ભાવમાં સીધો ₹8,520 નો મોટો ઘટાડો! ખરીદતા પહેલા જાણી લો ફિઝિકલ કે ETF ગોલ્ડ… ક્યાં છે ખરી બચત?

ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે છેલ્લા 10 દિવસના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. સાથે જ ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETFની કિંમતમાં પણ મોટો તફાવત જોવા મળે છે.

TV9 ગુજરાતી

Main Gate Vastu Tips: ઘરના મુખ્ય દ્વાર પર કયા દેવી-દેવતાઓની મૂર્તિ કે છબી લગાવવી શુભ ?

ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ કે તસવીર લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક દેવી-દેવતાઓની છબી પ્રવેશદ્વાર પર લગાવવાની સ્પષ્ટ મનાઈ કેમ છે?

TV9 ગુજરાતી