મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

22 September 2026 રાશિફળ: આજે રાશિ પ્રમાણે મળશે ખાસ સંકેત, કોઈને સલાહ આપવાની તક તો કોઈ માટે મનની શાંતિ જરૂરી

આજનો દિવસ માત્ર આર્થિક બાબતો પૂરતો સીમિત નથી. કેટલીક રાશિઓએ સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ પર ધ્યાન આપવું પડશે, જ્યારે કોઈ મિત્ર, સહકર્મી, પાડોશી અથવા પરિવારની વ્યક્તિ તમારી સલાહ માંગી શકે છે.

TV9 ગુજરાતી

8th Pay Commission: જૂના પેન્શનર્સનું પેન્શન વધશે કે નહીં? REWA એ PM મોદીને શું કરી અપીલ?

8th Pay Commission: ફક્ત કર્મચારીઓ જ નહીં પરંતુ પેન્શનરો પણ 8મા પગાર પંચની ભલામણોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન જૂના પેન્શનરો પણ તેમના પેન્શનમાં વધારો થશે કે કેમ તે અંગે ચિંતિત છે.

ABP અસ્મિતા