ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
મોરબીમાં 10 ઓક્ટોબરે મયુર હોસ્પિટલ ખાતે જિલ્લાકક્ષાનો નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે
Morbi Update
2 સ્રોતમાં — દિવ્ય ભાસ્કર
Breaking News: હિંમતનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પદયાત્રીઓને અડફેટે લઈ ભાગતી SUV માં લોકોએ કરી તોડફોડ અને આગચંપી, ચક્કાજામ
સાબરકાંઠાના હિંમતનગર નજીક જાહેરનામાનો ભંગ કરીને પદયાત્રીઓની લેનમાં ઘૂસી ગયેલી બેફામ SUV કારે 12 જેટલા સંઘના પદયાત્રીઓને અડફેટે લેતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
TV9 ગુજરાતી
ઓક્ટોબરના પહેલા વીકેન્ડમાં આ સ્થળો પર ફરવાનો પ્લાન બનાવો, એકદમ ફ્રેશ થઇ જશો
October Long Weekend Trip Destinations : શહેરની ભીડભાડવાળી જિંદગી વચ્ચે તમારા માટે સમય કાઢવો કેટલીકવાર મુશ્કેલ હોય છે. ખાસ કરીને ઓફિસમાં કામ કરતા લોકોને ફરવા માટે ખૂબ જ ઓછો સમય મળે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી