મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

સુરત આગકાંડ: માત્ર ₹10 હજારના વિવાદમાં એકાઉન્ટન્ટનો ખતરનાક બદલો, ₹150ના પેટ્રોલથી 14 દુકાનો સળગાવી

Surat textile market fire: સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં ગત 9 સપ્ટેમ્બરની રાત્રે ભીષણ આગ લાગી હતી.

ABP અસ્મિતા

ATM માં Debit Card ફસાઈ જાય તો શું કરવું? ગભરાયા વગર કરો આટલું કામ, પૈસા રહેશે સુરક્ષિત

ATM માંથી પૈસા ઉપાડતી વખતે કાર્ડ અંદર જ ફસાઈ જાય, તો મોટાભાગના લોકો ગભરાઈ જાય છે. કાર્ડ મશીનમાં જ રહી જાય છે અને પૈસા નીકળી જવાનો ડર પણ સતત રહે છે. આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને શું ન કરવું?

TV9 ગુજરાતી