ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
બોટાદ કથિત 1 કરોડ તોડકાંડ: DySP સમક્ષ પૂર્વ ભાજપ મહામંત્રી બાદ હવે મયુર જમોડની પૂછપરછ
Botad extortion case investigation: બોટાદ પંથકમાં ભારે ચર્ચાસ્પદ અને રાજકીય ગરમાવો લાવનારા કથિત 1 કરોડ રૂપિયાના તોડકાંડ મામલે પોલીસ તપાસ તેજ બની છે.
ABP અસ્મિતા
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનું વડોદરા એરપોર્ટ પર સ્વાગત, ખરાબ વાતાવરણના કારણે રોડ માર્ગે SOU જવા રવાના
દિવ્ય ભાસ્કર
2 સ્રોતમાં — નવગુજરાત સમય
હિંમતનગર નજીક અંબાજીના પદયાત્રીઓ પર ફરી વળી સ્કોર્પિયો, ઉશ્કેરાયેલા ટોળાએ કાર સળગાવી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલ તેજપુરા અને દોલગઢ પાટિયા પાસે એક અત્યંત ગંભીર અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે અંબાજી ધામ તરફ પગપાળા જઈ રહેલા સંઘના પદયાત્રીઓ પર…
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી