મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

નવી Maruti Dzire 1 KG CNG માં દોડશે આટલા KM, જાણી લો

મારુતિ સુઝુકી કાર લાંબા સમયથી આપણા દેશમાં લોકપ્રિય વાહન છે. બજારમાં અસંખ્ય ઓટોમોબાઈલ કંપનીઓ હોવા છતાં મારુતિ કારનો ક્રેઝ એક અલગ જ લેવલ પર છે.

ABP અસ્મિતા

બેડરૂમના ખાલી ખૂણાને આકર્ષક બનાવવાની 5 ટિપ્સ, રૂમને મળશે લક્ઝુરિયસ લુક

બેડરૂમ એ ઘરનો એવો ભાગ છે જ્યાં લોકો લાંબા અને થકવી નાખનારા દિવસ પછી આરામ કરે છે. રૂમ જેટલો વ્યવસ્થિત અને સારી રીતે સજાવેલો હોય તેનું વાતાવરણ તેટલું જ વધુ સારું બને છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી