ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News: રાજકોટમાં પદ્મિની બા વાળાનો વધુ એક વિવાદ આવ્યો સામે, નોંધાઈ પોલીસ ફરિયાદ- Video
ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મિનીબા વાળાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે અને તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પદ્મિની બા સહિત અન્ય 4 લોકો સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
TV9 ગુજરાતી
23 સપ્ટેમ્બરથી શરૂ થતા પંચકમાં ગણેશ પૂજા-વિસર્જન કેવી રીતે કરશો? જાણો સંપૂર્ણ વિધિ અને નિયમો
Ganesh Visarjan during Panchak: આગામી 23 સપ્ટેમ્બરથી પંચક બેસી રહ્યું છે, અને આ જ સમયગાળા દરમિયાન ગણેશ ભક્તો અનંત ચતુર્દશીના પાવન અવસરે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવાના છે.
ABP અસ્મિતા
Trending Video: એર હોસ્ટેસ બનવાનું સપનું છોડી હાથમાં પકડ્યું ટ્રકનું સ્ટીયરિંગ, હિમાચલની પ્રથમ મહિલા ટ્રક ડ્રાઇવર
ચંદીગઢથી એર હોસ્ટેસની તાલીમ લઈને એવિએશન સેક્ટરમાં કામ કરી ચૂકેલી 25 વર્ષીય યુવતીએ અચાનક આસમાન છોડી પહાડોના દુર્ગમ રસ્તાઓ પર ભારે-ભરખમ ટ્રક કેમ દોડાવવા માંડી?
TV9 ગુજરાતી