ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
જમુઈ છેડતીની ઘટનાને લઇને SIT ની રચના, રાષ્ટ્રીય મહિલા આયોગે રિપોર્ટ માંગ્યો
jamui molestation case : બિહારના જમુઇ જિલ્લામાં એક યુવક અને એક યુવતી સાથે થયેલી મારપીટ અને છેડતીની ઘટનાને લઇને રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ) એ સુઓમોટો નોંધ લીધી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી