ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
વડોદરાની હિમાની હીરાણીએ કુશ્તીમાં જીત્યો ગોલ્ડ મેડલ, રીયલ લાઇફ 'દંગલ' ગર્લની સફળતાની વાર્તા
વડોદરાના રિક્ષા ચાલકની પુત્રી હિમાની હિરાણીએ તુર્કીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધામાં 71 કિલોથી ઓછા વજનની શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત સહિત ભારત દેશનું નામ રોશન કર્યું છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
કોને મોકલ્યા પૈસા, શું ખરીદ્યું? Paytm નું આ નવું ફીચર કોઈને નહીં દેખાડે તમારી ‘પેમેન્ટ હિસ્ટ્રી’
મહિનાના અંતે UPI ખર્ચનો હિસાબ રાખવો હવે એકદમ સરળ બની ગયો છે. Paytm એ તેના યુઝર્સ માટે બે ખાસ નવા ફીચર્સ રજૂ કર્યા છે, જેની મદદથી તમે તમામ લિંક્ડ બેંક એકાઉન્ટ્સનું Total Balance એક જ સ્ક્રીન પર જોઈ શકશ…
TV9 ગુજરાતી