મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : રાજકોટની આ મેકડોનાલ્ડ્સમાં ઉંદરોનો વીડિયો વાયરલ, સ્વચ્છતા પર ગંભીર સવાલો, જુઓ Video

રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આવેલા મેકડોનાલ્ડ્સમાં ડાઇનિંગ એરિયામાં ઉંદરોના આંટાફેરા કરતો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનાએ રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

TV9 ગુજરાતી

Trending Video: દુનિયાની સૌથી ‘મોટી પેન્સિલ’! 3 માળની બિલ્ડિંગ પણ નાની પડી જાય, ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ

નાનપણમાં ચિત્રો દોરવા માટે રંગીન પેન્સિલનો ઉપયોગ તો આપણે બધાએ કર્યો જ હશે. હવે શું તમે ક્યારેય એવી પેન્સિલ જોઈ છે કે, જેની લંબાઈ આગળ 3 માળની ઈમારત પણ નાની પડી જાય?

TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, લાખોનો ગાંજો જપ્ત, બેંગકોકથી મુસાફરની ધરપકડ

અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી ચેક-ઇન બેગેજમાંથી આશરે 8.9 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.

TV9 ગુજરાતી

મશરૂમ્સને લાંબા સમય સુધી તાજા રાખવાની સરળ ટિપ્સ, ફ્રિજમાં સ્ટોર કરતી વખતે આ ભૂલો ન કરો

મશરૂમનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે, તેમજ વિટામિન-ડીનો સારો સ્ત્રોત છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી