ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Gold Silver Rate: સોના-ચાંદીની કિંમતમાં થયો ઘટાડો, ક્રૂડ ઓઇલના ભાવ પણ ઘટ્યા
Gold and silver prices fall: ગયા સપ્તાહે વધારા બાદ આ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સત્રમાં સોના અને ચાંદી બંનેના ભાવ ઘટી રહ્યા છે.
ABP અસ્મિતા
Dreaming of Losing Money : સ્વપ્નમાં પૈસા ખોવાઈ જવા હંમેશા અશુભ નથી! પર્સ, સિક્કા કે પૈસા ગુમાવવાના સપનાનો જાણો સાચો અર્થ
સ્વપ્નમાં પૈસા ગુમ થઈ જવા અથવા ચોરી થઈ જતી જોવા મળે ત્યારે વ્યક્તિને ચિંતા થવી સ્વાભાવિક છે. જોકે, આવા સ્વપ્નનો અર્થ હંમેશા એકસરખો હોતો નથી અને તે સ્વપ્નમાં બનેલી પરિસ્થિતિ પર આધાર રાખે છે.
TV9 ગુજરાતી
બાઇકમાં ફૂલ ટાંકી પેટ્રોલ ભરાવું યોગ્ય છે કે અડધી ટાંકી? જાણો એન્જિન અને માઇલેજ માટે શું સારું
બાઇકમાં પેટ્રોલ ભરાવતી વખતે લોકો ઘણીવાર વિચારતા હોય છે કે ટાંકી પૂરેપૂરી ભરવી કે માત્ર અડધી. કેટલાક લોકો દરેક વખતે 'ફુલ ટાંકી' કરાવવાનું પસંદ કરે છે, જ્યારે અન્ય લોકો તેમની તાત્કાલિક જરૂરિયાત મુજબ થોડ…
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી