ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
પાણીની ટાંકી ક્યારે સાફ કરવી જોઈએ? અંદર ગંદકી જમા કે નહીં આવી રીતે જાણો
Water Tank Cleaning Tips : જ્યારે ઘરના નળમાંથી પાણી ક્લિન આવી રહ્યું હોય છે ત્યારે આપણે ઘણીવાર માની લઈએ પાણી બિલકુલ બરાબર છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
ડબ્બા માંથી હળદર અને મસાલાના ડાઘ સાફ નથી થતા? આ ઘરેલુ નુસ્ખા અજમાવો
Kitchen Cleaning Tips : શું તમારા રસોડામાં એવા પ્લાસ્ટિકના ડબ્બા છે કે તમે ગમે તેટલી વાર ધોયા બાદ પણ હળદરનો પીળો રંગ સાફ થતો નથી?
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહને લઈ એકતાનગરમાં ફિલ્મી સિતારાઓનું આગમન, અનેક કલાકાર પહોંચ્યા
નર્મદા: એકતાનગરમાં 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને ફિલ્મી સિતારાઓ અને ફિલ્મ જગતની અનેક હસ્તીઓનું આગમન શરૂ થઈ ગયું છે.
ABP અસ્મિતા