મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

21 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદમાંથી ઝડપાયો વધુ એક મિસ્ટર નટવરલાલ, નકલી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બની કરતો હતો તોડપાણી, ક્રાઇમ બ્રાન્ચે મણીનગરથી કરી ધરપકડ

Gujarat Live Updates આજ 21 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

TV9 ગુજરાતી

9 આંગળીથી ભારત માટે 25 Test, 38 ODI રમી, હવે BCCIના નવા ચીફ સિલેક્ટર રેસમાં પૂર્વ ખેલાડીનું નામ સૌથી આગળ જુઓ પરિવારમાં કોણ કોણ છે

બીસીસીઆઈના અધ્યક્ષ અજિત અગરકરનો કાર્યકાળ 4 ઓક્ટોબરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. નવા અધ્યક્ષ માટે પાર્થિવ પટેલનું નામ સૌથી આગળ છે. આજે આપણે પાર્થિવ પટેલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

TV9 ગુજરાતી

દેશમાં ચોમાસુંઃ 20 કલાકમાં 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી, 85 કિમીની ઝડપે પવન ફૂંકાશે, હવામાન વિભાગની નવી આગાહી

Today Weather forecast: ચોમાસાની ઋતુ પૂરી થવા આવી રહી છે, હવામાન વિભાગે ફરી એકવાર ચેતવણી જારી કરી છે, જેનાથી મુશ્કેલીઓ વધી રહી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

21 September 2026 રાશિફળ: નોકરી, વ્યાપાર અને સ્વાસ્થ્ય બાબતે કેવો રહેશે તમારો આજનો દિવસ? જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ

આજના દિવસે 12 રાશિઓ માટે સ્વાસ્થ્ય, ધનલાભ, કરિયર, પરિવાર અને સંબંધો અંગે શું સંકેતો છે? જાણો દરેક રાશિનું આજનું રાશિફળ અને સાથે સરળ ધાર્મિક ઉપાય.

TV9 ગુજરાતી