આજનું રાશિફળ, 21 સપ્ટેમ્બર 2026: મેષ રાશિને સફળતા મળશે, વૃશ્ચિક રાશિના વ્યવસાયિક યોજના સફળ થશે
Today Horoscope, આજનું રાશિફળ : આજે 21 સપ્ટેમ્બર, 2026, સોમવાર સાથે ભાદરવો સુદ દશમ તિથિ છે. આજે ચંદ્ર રાશિ ધન છે. આજે મેષ રાશિને સફળતા મળશે, વૃશ્ચિક રાશિના વ્યવસાયિક યોજના સફળ થશે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી