Ganesh Upasana: ગણેશજીની આરાધના ઉપાસના માટે બુધવારને કેમ મનાય છે શ્રેષ્ઠ
Ganesh Ji: હિંદુ ધર્મમાં (હિન્દુ ધર્મ), દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારને ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે. બુધવાર એ બુદ્ધિ પ્રાપ્તિનો દિવસ છે.
ABP અસ્મિતા